Priyakant maniyar biography of christopher
Home / Celebrity Biographies / Priyakant maniyar biography of christopher
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રતીક’ (1953) તેમની આગવી છાપ લઈને આવે છે.
He also received an award of the Delhi Sahitya Akademi. Tragically, he died of a heart attack while shuttering his shop. Priyakant was an exceptional symbolist and imagist poet – his first volume of verse was titled ‘Prateek’ (Symbol). In this poem the poet has used crucifixion of Jesus to convey the horror of deicide, the killing of the divine.
The translator still remembers his high-pitched, passionate voice, his zest for life, and his sense of wonder.
.
‘કુમાર’ની ‘બુધસભા’માં આવીને તેમની કવિતાને પોષક વાતાવરણ મળ્યું. અહીં રાધાકેન્દ્રી ગીતોના ઊર્મિવિસ્ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. ખૂબ અંતર્મુખી જીવન ગાળતા આ કવિને પોતાના શિક્ષક જગજીવનભાઈ પાસેથી સાહિત્યનું પ્રાથમિક શિક્ષણ મળ્યું.He authored seven volumes of poems; two were published post-humous. પ્રશ્નાર્થચિહ્નો ને આશ્ચર્યચિહ્નોનો સાર્થક ઉપયોગ પણ છે. શરૂઆતમાં તેમણે માંડલમાં વસવાટ કર્યો; ત્યાર બાદ અમદાવાદમાં સ્થાયી થયા હતા.
પ્રિયકાંતે બાળપણમાં માતાના કંઠે જે હાલરડાં, ગીતો, અને ભજનો સાંભળેલાં તેનો લય અને બાની તેમની કવિતાને મળ્યાં.
In Ahmedabad, he ran a shop selling ivory bangles.
વ્યવસાયે કંકણ બનાવનાર કાવ્યકળામાં પણ એટલી જ ચીવટ અને ધીરજનો ઉપયોગ કરી કવિતાને ઓપ આપનાર. વિસ્મય અને વિષાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. ખલીલ જિબ્રાન, રવીન્દ્રનાથ, ગાંધીજી, શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોએ તેમની ઉપર ઊંડી અસર છોડી. He stayed with the translator for several days in Canada, and during one sleepless night produced some ten poems!
તેના વિશે ચન્દ્રકાન્ત ટોપીવાળા નોંધે છે કે, “રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ, અને મુગ્ધકર વ્યંજકતા છે. His fecundity was astonishing. ‘કંચૂકીબંધ છૂટ્યા ને’ અને ‘ખીલા’ જેવી છાંદસ રચનાઓ તેમ જ ‘કૃષ્ણરાધા’ અને ‘શ્રાવણની સાંજનો તડકો’ જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે.”
‘અશબ્દ રાત્રિ’ (1959), ‘સ્પર્શ’ (1966), ‘સમીપ’ (1972), ‘પ્રબલ ગતિ’ (1974), ‘વ્યોમલિપિ’ (1979) તથા ‘લીલેરો ઢાળ’ (1979) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.
પ્રિયકાન્તને કવિતા માટે ‘કુમાર’ ચંદ્રક તેમ જ 1972-73નું ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યાં હતાં, તેમ જ તેમના કવિતાસંગ્રહ ‘લીલેરો ઢાળ’ માટે તેમને મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષમાં 1982 મળ્યો હતો.
ખીલા (પ્રિયકાન્ત મણિયાર)
મેદની વીખરાય;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું – શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું !)
જઈ જુએ શું એકશ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા !
Nails (Priyakant Maniyar)
The crowd dispersed.
An aged blacksmith
approached the wooden cross
(from which solar-pure blood trickled
and in the eyes of the crucified
lunar loveliness shimmered).
mortified, he exclaimed:
the nails I forged to build homes
O hammered here on this frame!
Appreciation
Seldom do Gujarati poets use the symbols of Western faiths.
જીવનકાળ: જાન્યુઆરી 24, 1927 - જૂન 25, 1976
ગીત એક ગાયું
ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ!
પંખી એક આવ્યું ને આભ એવું ફાવ્યું
કે ટહુકો ઉકેલિયો રે લોલ!
ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું
કે પાંદડી એવી ને એવી રે લોલ!
છલકીને છાઈ રહે વાયરે વેરાઈ રહે
મીઠી અદીઠ ગંધ સહેવી રે લોલ!
સરવરને તીર સર્યા, સરવરને નીર તર્યા
અમે કોરા ને છાંયડી ભીની રે લોલ!
તરુવરના તારલા ને આભલાનાં પાંદડાં
બેઉની વાત એક વીણી રે લોલ!
પ્રિયકાંત મણિયાર
કૃષ્ણ-રાધા
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી
ને નજરું જુએ તે રાધા રે!
પ્રિયકાંત મણિયાર
Follow Us
પ્રિયકાન્ત મણિયાર
રંગદર્શી ઊર્મિકવિ.
Priyakant also wrote numerous songs.